
એકદમ જબરદસ્ત ગુજરાતી ટેલીગ્રામ બોટ જે તમારા ગ્રૂપ ને એકદમ સારી રીતે સંભાળી શકશે.. ગ્રૂપ:- @Gujratichat
? બોસ હું ચકુડી ?
તમારું ગ્રૂપ મા એડ કરી ને તો જુઓ એકદમ બરાબર સંભાળીને જલ્સા કરાવીશ.
છું એકદમ નાની પણ સૂતળી બોમ્બ છું. ?
પેલું કહેવાય ને એવી રીતે Don't underestimate the power of chakudi ?
તમારા ગ્રૂપ ને મેનેજ કરવા મને એડ કરી એડમિન બનાવી ને સ્ટાર્ટ કરો.
Share bot
See also